Search This Blog

Sunday, May 1, 2011

Ishawar Sathe Vartalap

આજે  હું  થાક્યો  છું ખુરશી  માં
પણ  હાર  હું  માનિસ  નઈ  અને  જીતીસ  તે  હું
મગજ  બંધ  થઇ  ગયું  છે  અને  ખેચાતી  આંખ
તાકાત  બનાવીસ  જેમ  કે  ઉડતા   હંસ  ની  પાંખ

દોડતા  દોડતા  તૂટી  ગયા  છે  પગ  મારા
આરામ  કરીને  હું  ઉભો  થઈશ  ક્યારેક
પગ  હશે  ત્યારે  રસ્તા  બધા  કાપતા
જેમ  ભગવાન  ના  થાકે  આશીર્વાદ  આપતા

ભાર  લઈને  ખભા  જુક્ય  ભલે  આજે
ભલે  મારા  હાસ્ય  પર  પણ  આખી  દુનિયા  બજે
મગજ  મારું  હશે  ત્યારે  કડક  એવું
ભગવાન  પણ  વિચારશે  કે  હવે  શું  કેહવું

આખી  દુનિયા  ને  એટલો  પ્રેમ  અપીસ
નફરત  ની  આ  આગ  માં  પોતેજ  સળગી  જશે
વાહલ  મારો  એટલોજ  હશે  હૃદય  માં  મારા
કે  પડીસ  હું  તો  પણ  કેહ્સે  બધા કામ  તે  કાર્ય  સારા

મારી  ઈચ્છા  આ  જગત  ને  મારી  મુઠી  માં  લેવાની  છે
ભગવાન  મને  ના  આપો  ધન  દૌલત  ની   ભીખ
બસ  મેહનત  કરી  સકું  તેવી  આપો  તર્કિબ
અને  ચેલે  મને  આપો  ખાલી   સારા  નસીબ

એક  દિવસ  આખી  દુનિયા  ને  હું  જીતાડી  ડીસ  આ  સમય  ની  સામે
બધા  ને  હેરાન  કરતો  કાલ  ને  હું  કાઢી  નાખીસ
મનડા  ઉપર  હશે  તારા  મારો  હક  અને  રાજ
એ  દિવસે  માનિસ  હું  કે  જીતી ગયો   હું  આજે  એક  રાજા  નો  તાજ

ઈશ્વર  મને  તારા  થી  કોઈ  નથી  ફરિયાદ  
પણ  મારે  જુકવું  નથી  કોઈને  સામે  હવે
મને  bhalએ  કોઈ  ના  કરાવે  લાડ
મારે  ઉચાજ  રેં  છે  જેમ  કે  એક  પહાડ 

1 comment:

  1. https://www.google.com/accounts/ServiceLogin?service=blogger&continue=https%3A%2F%2Fwww.blogger.com%2Floginz%3Fd%3D%252Ftrans-enable.do%253Fr%253D253959%2526tlang%253Dhi%26a%3DADD_SERVICE_FLAG&alinsu=0&aplinsu=0&alwf=true&hl=en_GB&ltmpl=hindi&skipvpage=true&rm=false&showra=1&fpui=2&naui=8

    ReplyDelete