Search This Blog

Friday, May 13, 2011

Tahuko

નજર ની સામે તુ હવે કેમ, આવ્તિ નથિ
તારા  વગર હૈયા મા પિડા મારી, મટ્તિ નથિ

હાથ તારા વહ્લા હતા, પ્રેમ નો શન્ગાર
યાદ જ્યારે વે ત્યારે, હુ ભુલુ છુ સન્સાર

મન્ડુ મારુ હેર ઠેર હવે, ફર્તુ નથિ
 
તારા વગર હૈયા મા પિડા મારી, મટ્તિ નથિ

રાત પડ્તા ઉન્ઘ આવે, દિવસ જાતો નથિ
એક્લા ચાલ્વુ મને હવે, તારા વગર ગમ્તુ નથિ

સાથ મરિ તુ ચાલ હવે , દુનિય નિહાળ્યે
ઘર મા મારા આવિ જા તુ, આવ્તિ દિવાળિયે

નજર ની સામે તુ હવે કેમ, આવ્તિ નથિ
તારા વગર હૈયા મા પિડા મારી, મટ્તિ નથિ

No comments:

Post a Comment