હજારો વખત હું પછડાયો નીચે આજે ફરીથી સમય આવ્યો ઉભા થવાનો
બીક છે હૈયા માં આજે ખુબ
પણ હિમત જોડી હું આગળ વધવાનો
નીડર છે એ જે ક્યારેય બીવે ની
પણ બીક લાગે તો શું કરવાનું
સાહસી છે એ જે બીક ને પી જાય
હાર્યા તોય શું કામ ઠરવાનું
આગળ વધતા જળ ની જેમ
પત્થર તેના પ્રવાહ ને સુ રોકવાનો
મારી મંઝીલ સુધી હું જૈસ
વચે મને આ કાલ શું ઠોકવાનો
દુનિયા ની સામે માંગવી ભીખ કરતા
જાતેજ કેમ હું ઉભો ના થાઉં સંસાર માં
એટલો હું ઉપર ઉથીસ આ દુનિયા માં
કે આખું શરીર મારું ભગવાન ના ખોલા માં
તાકાત છે અને વૃતિ પણ છે
નથી કરી મેં ખોટી મોહ માયા
પણ હવે હું પ્રાણ લીસ
અખા જગત ને દેખાડીસ મારી કાયા
ખુશ રાખ્યા અનેક હૃદય ને
દુખ ભર્યું મારી હથેળી માં
સુખ હું જુટવી જીવીસ
અને લઇ જૈસ મારા નસીબ ની થેલી માં
પ્રેમ અને લાગણી બસ માં ની રમત છે
સંસાર માં માનસ નો ઋત્વો જ તેનું ધન છે
નથી જોઈતી લાડ અને નથી જોઈતી મીઠાશ મારે
સર્વશ્રેષ્ઠ બનવા મારું મક્કમ માનન છે
નીડર છે એ જે ક્યારેય બીવે ની
પણ બીક લાગે તો શું કરવાનું
સાહસી છે એ જે બીક ને પી જાય
હાર્યા તોય શું કામ ઠરવાનું
આગળ વધતા જળ ની જેમ
પત્થર તેના પ્રવાહ ને સુ રોકવાનો
મારી મંઝીલ સુધી હું જૈસ
વચે મને આ કાલ શું ઠોકવાનો
દુનિયા ની સામે માંગવી ભીખ કરતા
જાતેજ કેમ હું ઉભો ના થાઉં સંસાર માં
એટલો હું ઉપર ઉથીસ આ દુનિયા માં
કે આખું શરીર મારું ભગવાન ના ખોલા માં
તાકાત છે અને વૃતિ પણ છે
નથી કરી મેં ખોટી મોહ માયા
પણ હવે હું પ્રાણ લીસ
અખા જગત ને દેખાડીસ મારી કાયા
ખુશ રાખ્યા અનેક હૃદય ને
દુખ ભર્યું મારી હથેળી માં
સુખ હું જુટવી જીવીસ
અને લઇ જૈસ મારા નસીબ ની થેલી માં
પ્રેમ અને લાગણી બસ માં ની રમત છે
સંસાર માં માનસ નો ઋત્વો જ તેનું ધન છે
નથી જોઈતી લાડ અને નથી જોઈતી મીઠાશ મારે
સર્વશ્રેષ્ઠ બનવા મારું મક્કમ માનન છે
હજારો વખત હું પછડાયો નીચે
ReplyDeleteઆજે ફરીથી સમય આવ્યો ઉભા થવાનો
બીક છે હૈયા માં આજે ખુબ
પણ હિંમત જોડી હું આગળ વધવાનો
----
Gujarati ma lakho to maja aave (Jadav)
https://www.google.com/accounts/ServiceLogin?service=blogger&continue=https%3A%2F%2Fwww.blogger.com%2Floginz%3Fd%3D%252Ftrans-enable.do%253Fr%253D253959%2526tlang%253Dhi%26a%3DADD_SERVICE_FLAG&alinsu=0&aplinsu=0&alwf=true&hl=en_GB<mpl=hindi&skipvpage=true&rm=false&showra=1&fpui=2&naui=8
ReplyDeletelakhi kadhyuu
ReplyDelete